નવસારી: અમરદીપ પાસે આવેલ એક કન્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમજીવીનું મોત થયું
વેજલપુર એક કન્ટ્રક્શન સાઈટ પર ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો જેમાં 35 વર્ષના શ્રમજીવી ઉમેશકુમાર સત્યનારાયણ વિશ્વકર્મા નું મૃત્યુ થયું હતું તેઓ લિફ્ટ બનાવવાના ખાડામાં ફટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.