મહેમદાવાદ: નેનપુર ડીસ્ટીકેનાલ જે કરોડોના ખર્ચે બનવાઈ,તેમાં ગંદાપાણી,વેસ્ટ નખાતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવા ઉઠી માંગ <nis:link nis:type=tag nis:id=Jansmasya nis:value=Jansmasya nis:enabled=true nis:link/>
# Jansamasya : નેનપુર ચોકડી પાસેથી પસાર થતી નેનપુર ડીસ્ટી કેનાલ જે કરોડોનો ખર્ચ કરી બનાવવામાં આવી છે. ત્યારે પ્રભાત હોટલ પાછળથી પસાર થતી આ કેનાલમા ગંદા પાણી તૅમજ કચરો થાલવતા હાલ આ કેનાલ ગંદી, દુર્ઘધવાળી અને ચોકપ થઈ ગઈ છે. ત્યારે પ્રભાત હોટલ તૅમજ આસપાસના વિસ્તારના લોકોના ધંધાના વેસ્ટેજ કેનાલ તૅમજ તેની આસપાસ નખાતા ગંદકી તૅમજ રોગચાળો ફેલાવવાની શક્યતાઓ સર્જાઈ શકે તેમ છે.જેથી કેનાલમાં તૅમજ આસપાસની ગંદકીને લઈને તંત્ર દ્વારા કાર્યવાહીની લોકોની ઉઠી માંગ.