ડીસા ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એબીવીપીના કાર્યકર્તાઓને આચાર્યને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરાઈ
Deesa City, Banas Kantha | Sep 17, 2025
ડીસા ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિધાથીર્ઓના વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવ્યું.આજરોજ 17.9.2025 ના રોજ 5 વાગે ડીસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદેદારો અને કાર્યકર્તાઓ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિધાથીર્ઓના વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર રજુઆત કરવામાં આવી. ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી.