મહુવા: મોટા ખુટવડા નજીક પુલ તૂટી દેતા ધારાસભ્ય સુધીર વાઘાણીએ તાત્કાલિક પુલ બનાવવાના આદેશ આપ્યા
ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા મોટાખુંટવડા ખાતે રોજકી નદીના તૂટી ગયેલા બન્ને પુલોનું રૂબરૂ નિરીક્ષણ કરી તાત્કાલિક બાંધકામના આદેશ આપ્યો ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં આવેલા મોટા ખુંટવડા અને આસપાસના વિસ્તારોમાં તાજેતરના ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. રોજકી અને માલણ નદીમાં આવેલા પુરના કારણે મોટા ખુંટવડા થી કૃષ્ણપુર તથા બોરડી ગામને જોડતા રોડ પરનાં બ