વડોદરા: પ્રોહીબિશન ના ગુના નો આરોપી બાલગોપાલ ગ્રાઉન્ડ પાસે થી ઝડપાયો
ફતેહગંજ પોલિસ સ્ટેશન ની ટીમ ના માણસો ને બાતમી મળેલ કે સાવલી પોલિસ સ્ટેશન માં દાખલ થયેલ પ્રોહીબિશન એકતા અંતર્ગત ના ગુના નો આરોપી બાલ ગોપાલ ગ્રાઉન્ડ સ્થિત ઉભો એ તે બાતમી મુજબ પોલિસ દ્વારા આ ઈસમ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.