તળાજા: તળાજા નગર પાલિકામાં આઉટસોસીંગ કર્મચારીઓ નો બાકી રહેલ તમામ પગાર ચુકવવા બાબત ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી
તળાજા નગર પાલિકામાં આઉટસોસીંગ કર્મચારીઓ નો બાકી રહેલ તમામ પગાર ચુકવવા બાબત ધારાસભ્યને આવેદન અપાયું તળાજા નગર પાલિકાએ હોર્દમ હોસ્પીટાલિટી પાલિ કંપની ભાવનગર ને આઉટ સોર્સિંગ નો કોન્ટ્રાકટ આપેલ હતો પરંતુ તેમા તા.૦૭/૧૦/૨૦૨૨ નાં રોજ આઉટ સોસીંગ કર્મચારીઓ ને દિવાળીનાં આગલા દિવસે પગાર ચુકવવા વિના છુટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી ત્રણ વર્ષ ના ગાળા મા