નડિયાદ: સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને નડિયાદના યોગી ફાર્મ ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.
સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન.સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને નડિયાદના યોગી ફાર્મ અને વસો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.મહિલાઓના આરોગ્યમાં ગુણાત્મક સુધારો થશે અને પરિવાર તેમજ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે- સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ.જિલ્લા કલેકટરશ્રીએ વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી જિલ્લાની તમામ મહિલાઓને સ્વસ્થ નારી સશક્ત અભિયાનમાં જોડાવા આવાહન કર્યું.