અબડાસા: દોહા ગામની પ્રાથમિક શાળા નજીકના રસ્તે ગેરકાયદેસર દેશી બનાવટની બંદક સાથે એક ઇસમને પકડી પાડતી કોઠારા પોલીસ
Abdasa, Kutch | Sep 16, 2025 આજરોજ તા.૧૬/૦૯/૨૦૨૫ના કોઠારા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન કોઠારા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. રવિરાજસિંહ પી.જાડેજા તથા પો.હેડ કોન્સ. મહેશભાઈ જે પ્રજાપતિ નાઓને ખાનગી રાહે સચોટ બાતમી હકિકત મળેલ કે, મામદઈલીયાસ સ/ઓ ઓસ્માણગની હિંગોરા રહે.ખીરસરા(વિંઝાણ) તા.અબડાસા વાળો પોતાના કબ્જામા ગેરકાયેસર રીતે હથિયાર રાખે છે જે બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમી હકિકત વાળી જગ્યા દાહ ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તા પર ઝડપી પાડી તેના કબ્જા માથી ગેરકાયદે