નડિયાદ ટાઉન સર્વેલેન્સ સ્ક્વોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી ન્યુ સોરઠ મિલના ગ્રાઉન્ડમાં એક સંકાસ્પદ ઈસમની અટકાયત કરી તપાસ કરતા તેની પાસે રહેલું બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમ્યાન ઝડપાયેલ સમી પોતે આ બાઈક નડિયાદના પારસ સર્કલ પાસે રજવાડી ચાની દુકાન પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીની ચોરીના બાઇક સાથે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે