શહેરા: શહેરા તાલુકાની ખરોલી ગ્રામ પંચાયતમાં રાજેશકુમાર પટેલીયા ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા
Shehera, Panch Mahals | Jul 15, 2025
શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં ખરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રેખાબેન રણજીતસિંહ પરમાર વિજેતા થયા...