કપડવંજ: કઠલાલ કપડવંજ ના યુવા ધારાસભ્ય દ્વારા આજરોજ નવા મુવાડા જીતપુરા 0.700 કિમિ લંબાઈ નું રોડનું ખાતમુરત કરવામાં આવ્યું