સિહોર: શિહોરના ઘાઘળી થી મગલાણા. પાલડી નવાગામ ને જોડતો કોજવે નું ધોવાણ વાહન વ્યવહાર સ્થગિત
હવામાન ખાતાની આગાહી મુજબ કાલ રાત્રેથી ચાલુ થયેલો વરસાદ જે સિહોર ની અંદર સાત ઇંચ જેટલો વરસાદ પડતા સિહોર અને ગ્રામ્ય વિસ્તારમાં અતિશય વરસાદને લઈ શિહોરનું ગોતમેશ્વર તળાવ છઠ્ઠીવાર ઓવર ફ્લો થયું હતું આ પાણી છે જે ઘાઘળી થી મગલાણા. પાલડી નવાગામ ને જોડતો કોજવે નું ધોવાણ થવા પામેલ છે ત્યારે અનેક લોકો બંને બાજુ ફસાયા વાહન વ્યવહાર બંધ થતા