મોડાસા: તાલુકાના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારો માટે ઈ રીક્ષાની ફાળવણી મંત્રી રિક્ષામાં થયા સવાર
રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર એ મોડાસા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો માટે કચરો એકત્રિત કરતી રીક્ષા ની ફાળવણી કરી હતી તેઓએ લીલી ઝંડી બતાવીને રીક્ષાઓને મોડાસાના તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો ની ફાળવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા