જેસર: જેસના બીલા ગામે રખડતા ઢોરે એક વ્યક્તિને ઈજા પહોંચાડી
જેસર તાલુકાના બિલા ગામમા રખડતાં ઢોરોના ત્રાસથી ગ્રામજનો મુશ્કેલીમાં પ્રાપ્ત માહિતી મુજબ, ગામના વડીલ વ્યક્તિ પોતાના રોજિંદા કાર્યો માટે બહાર નીકળ્યા હતા, જેથી ગામલોકોએ તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં છેલ્લા ઘણા સમયથી ગામમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી ઈજાગ્રસ્ત વ્યક્તિ બલુભાઈ