ઉમરગામ: ઉમરગામની યુવતી મંદિરે જવાનું કહી ગુમ
ઉમરગામ સોળસુંબા ડામરવાડ ખાતે સ્વામી સમર્થ મંદિરની સામે રહેતા દિપક દિલીપ શર્માએ ઉમરગામ પોલીસમાં જણાવ્યું કે, તેમની 24 વર્ષીય મોટી બહેન સ્નેહા દિલીપ શર્મા 2 નવેમ્બરના રોજ ઘરેથી અંબામાતા મંદિરે જાઉં છું તેમ કહી નીકળી હતી.