નેત્રંગ: ફૂલવાડી ચોકડી પર GMDC પ્રોજેક્ટને રદ કરાવવા માટે નીકળેલી પગપાળા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું.
નેત્રંગ, ફૂલવાડી ચોકડી પર GMDC પ્રોજેક્ટને રદ કરાવવા માટે નીકળેલી પગપાળા રેલીના સામાજિક યુવાનોનું હિતેનભાઈ, રતિલાલભાઈ, પરેશ ભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.