વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવાએ વિશ્વ આદિવાસી દિવસની તાલુકાવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.વાલિયા તાલુકામાં આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવાએ વિશ્વ આદિવાસી દિવસની તાલુકાવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.