વડોદરા શહેર પોલિસ દ્વારા ચોરી ના વાહન ખરીદનાર ઈસમ ની પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. પોલિસ દ્વારા દિલીપ સિંહ ગુર્જર નામ ના ઈસમ ની અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
વડોદરા: ચોરી નુ વાહન ખરીદનાર ઇસમ ને પાસા હેઠળ અન્ય જેલ મોકલી અપાયો - Vadodara News