પાદરા: વંદે માતરમ્ ગીતના એક સો પચાસ વર્ષ નિમિત્તે પાદરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન.
વંદે માતરમ્ ગીતના એક સો પચાસ વર્ષ નિમિત્તે પાદરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન. 1875માં મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ને એક સો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પાદરાની શ્રી ચોકસી કે. કે. ગર્લ્સ હાઇસ્કૂલ અને ઇંગ્લિશ હાઇસ્કૂલ, ડભાસા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓ સાથે મળીને વંદે માતરમ્ ગીતનું ગા