કતારગામ: સુરતના મોટા વરાછા વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે દંપત્તિને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો.