ચોરાસી: શહેરમાં ભાઠેના વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાતા યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
Chorasi, Surat | Jul 13, 2025
સુરતના ભાઠેના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. હાથીના વિસ્તારમાં રહેતા રિઝવાન અન્સારી દિન દહાડે અસામાજિક...