અડાજણ: ઉમરા ની ખાનગી શાળાના સહપાઠી દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો મામલો,શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા એ શું કહ્યું સાંભળો,
Adajan, Surat | Sep 17, 2025 ઉમરા વિસ્તારમાં આવેલ ઉમરીગર શાળાના ધોરણ બારમાં અભ્યાસ કરતા સહપાઠી દ્વારા ધોરણ અગિયારના વિધાર્થી પર લોખંડ ના સળીયા વડે હુમલો કર્યાનો આક્ષેપ થયો હતો.વાલીઓએ ઘટનાને લઈ વિધાર્થી સામે કાર્યવાહી ની માંગ કરી હતી.જ્યાં આ ઘટના ને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા એ પોતાની પ્રતિક્રિયા આપી હતી.મંત્રીએ ઘટનાને ગંભીર ગણાવી હતી અને deo ને તપાસ ના આદેશ આપ્યા હતા.શું કહ્યું શિક્ષણમંત્રીએ સાંભળો.