વલસાડ: પારડી સાંઢપોર લક્ષ્મીનારાયણ બિલ્ડીંગ પાસે બોલાચાલી દરમિયાન મારા મારી થતા 30 વર્ષીય ઈસમ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ સિવ
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવારના 5:30કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના પાડી સાંઢ પર ખાતે લક્ષ્મીનારાયણ બિલ્ડીંગ માં રહેતા 30 વર્ષીય સંદીપ શ્લોક કુમાર પાંડે જુઓ બિલ્ડિંગમાં બોલા ચાલીએ કરી મારામારી બનતા સંદીપ પાંડે ગંભી રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.અને ખાનગી વાહન મારફતે વલસાણી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.આગળની વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.