ડભોઇ: ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા ના જન્મદિવસ નિમિતે કન્યાઓને આર્થિક સહાય
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના જન્મદિવસ નિમિતે દર વર્ષે સર્વ સમાજની દીકરીઓના શિક્ષણ માટે આર્થિક સહાય આપે છે. સતત આઠ વર્ષથી તેઓ પોતાના સરકારી પગારનો મોટો હિસ્સો દીકરીઓની શિક્ષણસહાય માટે સમર્પિત કરતાં આવ્યા છે. આ પ્રકારની અનોખી અને નિયમિત પ્રવૃત્તિ કરનાર તેઓ ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય ગણાય છે. આ પરંપરાના ભાગરૂપે, આ વર્ષે પણ તેમના જન્મદિવસે મહાદેવયા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ દયારામ હાઈસ્કૂલ ની દીકરીઓ ને ‘કન્યાકેળવણી’ અંતર્ગ