પીચ ગામમાં અવાજમાં યોજના હેઠળ બનેલી નવી ટાંકી બાદ ગામમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતી હોવાથી સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલી ગામના રહેવાસી તેમજ ભાજપના અગ્રણી રાજુભાઈ પટેલ નડિયાદ સ્થિત યોજનાની કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં યોજનાના મેનેજર અને અગ્રણી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.