નવસારી: નવસારી જિલ્લાના દાંડી સ્થિત ફીસ લેન્ડિંગ સેન્ટર પર લાંબા સમયની સમસ્યાનો અંત રસ્તાને કામગીરી શરૂ
નવસારી જિલ્લાના દાંડી સ્થિત ફીસ લેન્ડિંગ સેન્ટર પર લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાનો અંત આવ્યો છે સ્થાનિક ધારાસભ્ય આરસી પટેલના પ્રયાસોથી માછીમારોને આ સુવિધા મળી છે અને રસ્તાની કામગીરી થઈ છે જેને લઇને તંત્રનો સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.