ફુલસર મફતનગર વિસ્તારમાં બાકી ઘરવેરાને લઈને ગરીબ લોકોના ઘરોને સીલ મારી દેવાતા આક્રોશ
Bhavnagar City, Bhavnagar | Nov 12, 2025
ભાવનગર શહેરના ફુલસર મફતનગર વિસ્તારમાં આજે મહાનગરપાલિકા દ્વારા બાકી ઘરવેરાની કામગીરીને લઈને સિલ મારવાની કામગીરી કરી હતી જેમાં કેટલાક ગરીબ લોકોના ઘરોને બાકી વેરાને લઈ સેલ મારી દેવામાં આવતા આક્રોશ જોવા મળ્યો હતો.