સિહોર: રબારીકા ગામે ખેડૂતનો ઝેરી દવા પી આપઘાત જે અંગે ખેડૂત આગેવાને પ્રતિક્રિયા આપી
શિહોર તાલુકાના રબારીકા ગામે ધનજીભાઈ જાની નામના ખેડૂતે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી અને આપઘાત કરી લીધો હતો જે અંગે ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈ મોરીના જણાવ્યા પ્રમાણે ખેતીનો પાક કમમોશ્મી વરસાદના કારણે નિષ્ફળ જવાના કારણે તેઓ આર્થિક સક્રામણમાં આવી ગયા હતા જેના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.