વડોદરા ઉત્તર: શત્રુઁજય તીર્થ ભાવ યાત્રા નિમિત્તે કાર્યક્રમ ને લઈ JITO દ્વારા સયાજીગંજ વિસ્તાર માંથી પત્રકાર પરિષદ યોજવામાં આવી
શહેર ના નવલખી મેદાન ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)વડોદરા દ્વારા શત્રુંજય તીર્થ ભાવ યાત્રા નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ નુ આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવેલ હોય તે અંગે વિસ્તૃત માં માહિતી આપવાના હેતુસર પત્રકાર પરિષદ યોજી વધુ માહીતિ આપવામાં આવી હતી.