સાવરકુંડલા: જેસર રોડ પરથી ઈંગ્લીશ દારૂ ભરેલ ફોરવ્હીલને પકડી પાડતી LCB ટીમ, રૂ.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે
Savar Kundla, Amreli | Aug 23, 2024
સાવરકુંડલા ટાઉનમાં ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.સાવરકુંડલા શહેરમાં આવેલ જેસર રોડ ઉપરથી અમરેલીની એલસીબી...