ગોધરા: ગેની પ્લોટ વિસ્તારમાં આવેલી ઉમર મસ્જિદ પાસે ઓટલા પર બેસવાની બાબતે ત્રણ ઈસમોએ એક મહિલાને લોખંડની પાઇપ વડે માર માર્યો હતો