જૂનાગઢ: વન વિભાગના ત્રાસથી માલધારીના આપઘાત મામલે કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા માલધારી પરિવારની મુલાકાતે, સરકાર સામે કર્યા આકરા પ્રહાર
વન કર્મચારીઓના ત્રાસથી જાંબુથાળાના માલધારીનો આપઘાત કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા જુનાગઢ સિવિલ હોસ્પિટલ લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલીયાએ પરિવારને આપી સાંત્વના,પરિવારની વન અધિકારીઓ સામે ફરિયાદની માંગ ફરિયાદ નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કોંગ્રેસનો ચેતાવણીભર્યો અવાજ – ફરિયાદ નહીં થાય તો હોસ્પિટલ બહાર ધામા