ચોટીલા: ચોટીલાના ખરડી ગામે મકાનમાંથી વિદેશી દારૂની 36 બોટલ ઝડપાઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ચોટીલાના ખેરડી મકાનમાંથી વિદેશી દારૂનો 36 બોટલનો જથ્થો ઝડપાયો હતો. ચોટીલા પોલીસ ગ્રામ્ય - વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે બાતમી મળતા ખેરડી ગામે ભાવેશ રાજુભાઈ પરમાર તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ માટે રાખેલો છે. તે બાતમીના આધારે - પોલીસે રેડ કરતા મકાનમાં - ઓસરીના ખૂણામાં પ્લાસ્ટિકની થેલીમાં વિદેશી દારૂ બોટલ 36 તેની કિંમત 46,800નો મુદ્દામાલ - જપ્ત કરાયો હતો. આ બનાવમાં ભાવેશ રાજુભાઈ પરમાર વિરૂદ્ધ દારૂ અંગેનો ગુનો નોંધી વધ