આદિ કર્મયોગી અભિયાન હેઠળ બનાસકાંઠાના ૧૬૭ ગામોમાં નેતૃત્વ વિકાસની નવી પહેલ શરૂ થશે, કલેકટરે આપી માહિતી
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
આદિ કર્મયોગી અભિયાન હેઠળ બનાસકાંઠાના ૧૬૭ ગામોમાં નેતૃત્વ વિકાસની નવી પહેલ શરૂ થશે આ અંગે બનાસકાંઠા કલેકટરે માહિતી આપી હતી કે બનાસકાંઠામાં આદિ કર્મયોગી અભિયાન હેઠળ નેતૃત્વ વિકાસની નવી પહેલ શરૂ થનાર છે કલેકટરે આપેલી પ્રતિક્રિયા અંગે જિલ્લા માહિતી વિભાગની કચેરી દ્વારા આજે મંગળવારે રાત્રે 8:00 કલાકે જાણકારી આપવામાં આવી છે.