ખંભાત: કાણિસા ખાતે કામનાથ મહાદેવ મંદિરના કુંડમાં યુવક ડૂબ્યો હોવાની ચર્ચાઓને લઇ શોધખોળ હાથ ધરાઈ, લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા.