ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જસદણ હાઈવે ઉપર થી અલખધણી હોટલ પાસે 8 ડમ્પરો જપ્ત કર્યા 3 કરોડ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્ય
ચોટીલા જસદણ હાઇવે ઉપર થી ગેરકાયદેસર રેતી ખનન કરતા ડમ્પરો જપ્ત કર્યા છે પ્રાંત અધિકારી દ્વારા રાત્રે ૦૨/૦૦ થી ૦૩/૦૦ વાગ્યાના અરસામાં ચોટીલા – જસદણ નેશનલ હાઈવે ઊપર રેતી ખનન કરતા 8 ડમ્પરો જપ્ત કર્યો હતો લાખણકા ગામ નજીક આવેલ અલખધણી હોટલ ની બાજુમાંથી તદન ગેરકાયદેસર રેતી નું વહન કરતા કુલ ૮ (આઠ) `તમામ રોયલ્ટી પાસ વગરના તેમજ સાથે સાથે ઓવરલોડ, ગેરકાયદેસર સાદી રેતી ભરેલા ડમ્પર ઝડપી પાડવામાં આવીયા હતા અને તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે