વાઘોડિયા: અગમ્ય કારણોસર રવાલ ગામમાં પરણીતાએ નાયલોની દોરી વડે ઘરના પાછળના ભાગે ફાંસો ખાઈ અપઘાત કરી લેતા ચકચાર