ખુથાણમાં બળદ પર ક્રૂરતાનો વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો; ૩૬ વર્ષીય આરોપી ઝડપાયો.....
અબોલ બળદ પર કરતા ગુજારનાર શખ્સની ધરપકડ. વાયરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં: માનવતાને શર્મસાર કરતી અને અબોલ પશુઓ પ્રત્યેની ક્રૂરતાની તમામ હદો પાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના પડોશી દેશ નેપાળના ખુથાણ (Pyuthan) વિસ્તારમાંથી સામે આવી છે. અહીં ખેતીકામ કરતા એક બળદ પર અમાનુષી અત્યાચાર ગુજારવાના આરોપસર પોલીસે એક ૩૬ વર્ષીય શખ્સની ધરપકડ કરી લીધી છે.
Udhna, Surat | Jun 9, 2026