ધનસુરા: ધનસુરાના જશવંતપૂરા કંપા માં 7 ખેડૂતોના કુલ 471 ફૂટ કેબલ ની ચોરી થતાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ