આમોદ: ભરૂચ જિલ્લા આમોદ અને જંબુસર તાલુકાને જોડતી ઢાઢર નદી પરના બ્રિજ પર ત્રીજી વાર કલેક્ટેરના જાહેરનામાનો ભંગ.
Amod, Bharuch | Sep 16, 2025 ભરૂચ જિલ્લા આમોદ અને જંબુસર તાલુકાને જોડતી ઢાઢર નદી પરના બ્રિજ પર ત્રીજી વાર કલેક્ટેરના જાહેરનામાનો ભંગ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઢાઢર નદી પરના આમોદ જંબુસરને જોડતા બ્રિજને જર્જરિત હોવાનું જણાવી, વિરોધપક્ષ દ્વારા બંધ કરવાનું આંદોલન કરવામાં આવ્યું હોય, ભરૂચ કલેકટર દ્વારા બ્રિજની રૂબરૂ મુલાકાત લઈ જાહેરનામાં દ્વારા કલેક્ટરે આદેશ આપી બ્રિજ પરથી કેપિસિટી બહારના