Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

સંતરામપુર: વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય માટે મહાદેવના મંદિર ખાતે શિક્ષણ મંત્રીએ પૂજા અર્ચના કરી.

Santrampur, Mahisagar | Sep 17, 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે મહાદેવના મંદિર ખાતે પૂજા અર્ચના અને આરતી કરી હતી તો જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા એ પણ મહાદેવની આરતી ઉતારી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન માટે પ્રાર્થના કરી.

MORE NEWS