ડીસા હાઇવે પર આવેલ ધરતી રેસીડેન્સી સોસાયટી વિકાસથી વંચિત કેમ? મહીલાએ આક્રોશ સાથે આપી પ્રતિક્રિયા. #Jansamasya
Deesa City, Banas Kantha | Sep 16, 2025
ડીસા ધરતી રેસીડેન્સી સોસાયટી વિકાસથી વંચિત.આજરોજ 16.9.2025 ના રોજ 5 વાગે ડીસા હાઇવે પર આવેલ ધરતી રેસીડેન્સી સોસાયટીમાં રોડ રસ્તાઓ તુટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાતાં સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા પાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી મહીલાએ આક્રોશ સાથે પ્રતિક્રિયા આપી