બોરતળાવ કૈલાશ વાટિકામાં પાણી ભરાતા શહેર કોંગ્રેસ પ્રમુખએ આક્ષેપ કર્યા, ભારે વરસાદથી બગીચાને પહોચી નુકશાની
Bhavnagar City, Bhavnagar | Oct 27, 2025
ભાવનગર શહેરમાં ભારે વરસાદને લઇ તરજી સર્જાઈ છે. શહેરનું બોરતળાવ ઓવરફ્લો થતા સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. બોરતળાવ નજીક આવેલા કૈલાસ બાગમાં પાણી ભરાયા હતા. બોરતળાવ કૈલાશ વાટિકામાં લાખો કરોડોનો ખર્ચ કરવા છતાં પાણી ભરાઈ જતા મોટી નુકશાની પહોંચી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખએ આ અંગે આક્ષેપ કરી પ્રતિક્રિયા આપી હતી.