વ્યારા: કપડવણ ગામના ફરિયાદી સાથે તાંત્રિક વિધિ કરી પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી 5 લાખ 66 હજારની છેતરપિંડી થઈ.