વલસાડ: સારંગપુર ચાર કાપવા ગયેલ 25 વર્ષીય ઈસમ ઉપર જંગલી ભૂંડે હુમલો કરતા ઈસમને સારવાર હેઠળ સિવિલ ખસેડાયો
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવારના 6:30 કલાકે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા પેશન્ટ ની વિગત મુજબ વલસાડના સારંગપુર ગામ ખાતે રહેતા 25 વર્ષીય ઈસમ પોતાના ખેતરમાં કામ કરવા માટે ગયા હતા.જે દરમિયાન જંગલી ભૂંડે હુમલો કર્યો હતો.જેના કારણે 25 વર્ષે ઇસબને જમણા હાથમાં તેમજ આંગળીના ભાગે અને પગના ભાગે કરડી લેતા તે ઇજાગ્રસ્ત બન્યો હતો. જેને તાત્કાલિક સારવાર હેઠળ 108 મારફતે વલસાડને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હાલ પેશન્ટ ભાનમાં હોવાનું ફરજ પરના તબીબો એ જણાવ્યું છે.