મજુરાગેટ ખાતે SMC ના મિક્સર ડંપર ચાલકે અકસ્માત સર્જાયો, મેટ્રોના રેલિગને નુકશાન
Majura, Surat | Sep 17, 2025 સુરત મનપાના મિક્સર ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્ય,મજુરા ગેટ પર મુકેલી મેટ્રોની ગદર ડમ્પર ચાલકને નહિ દેખાઈ,આખી મસ મોટી ગદર ઉડાવી દીધી, મુકેલી મેટ્રોની ગદર ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની નહિ.