જામનગર શહેર: શહેરના લાલપુર ચોકડી પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવારમાં મોત નીપજ્યું, અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો