તળાજા: અલંગમાં તંત્રની અવગણના કરતા માછીમારોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
બ્રેકિંગ તંત્રના આદેશની ખુલ્લેઆમ અવગણના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જીવન જોખમે મચ્છીમારી કરતા હોય તેવા વિડિયો થયા વાયરલ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દરિયામાં જોખમી રીતે મચ્છીમારી કરતા હોવાના વિડીયો વાયરલ એક બાજુ વરસાદી માહોલ બીજી બાજુ દરિયામાં કરંટ છતાં પણ જીવના જોકે મચ્છીમારી પ્લોટ 88 નજીક ખાલી જગ્યામા દરિયામાં કરી રહ્યા