ભાવનગર: SOG પોલીસ દ્વારા કુંભારવાડા મોતી તળાવ સહિતના વિસ્તારોમાં વિદેશી નાગરિકો અંગે વેરિફિકેશન ચેકિંગ હાથ ધરાયું