શહેરા: ઉતરાખંડ રાજ્યના સહકાર મંત્રી ડૉ.ધનસિંહ રાવત અને અધિકારીગણે પંચમહાલ ડેરીની મુલાકાત લીધી હતી
Shehera, Panch Mahals | Jul 11, 2025
ઉતરાખંડ રાજ્યના આરોગ્ય,શિક્ષા અને સહકારમંત્રી ડૉ.ધનસિંહ રાવત તેમજ સહકાર સચિવ બસાવા વેન્કટારામચંદ્ર પુરુસોત્તમ સહિતના...